અયોધ્યા કેસ / નિર્મોહી અખાડાએ પણ સુપ્રીમ કોર્ટમાં મોલ્ડિંગ ઓફ રિલીફ માટે નોટ દાખલ કરી

ayodhya case nirmohi akhara also filed a note for molding of relief in supreme court

અયોધ્યા મામલામાં નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં મોલ્ડિંગ ઓફ રિલીફ માટે નોટ દાખલ કરી છે. આ નોટમાં અખાડા તરફથી રામલલા અથવા કોઇપણ હિન્દૂ પક્ષકારના પક્ષમાં ડિગ્રી હોવા પર પોતાના સેવા અધિકારને જાળવી રાખવાની વાત કહેવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ