સુપ્રીમ કોર્ટ / અયોધ્યા મામલાની સુનાવણીમાં રાજીવ ધવન બોલ્યા, રામ અને અલ્લાહનું સમ્માન જરૂરી

ayodhya case 29th day hearing in supreme court

અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને દલીલ આપી કે અમે ભગવાન રામનું સમ્માન કરીએ છીએ. જન્મસ્થાનનું સમ્માન કરીએ છીએ. આ દેશમાં જો રામ અને અલ્લાહનું સમ્માન નહીં થાય તો દેશ ખતમ થઇ જશે. આ દેશ વિવિધતા ધરાવતો દેશ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ