ખુલાસો / આયેશાના પતિ પાસે મિલકત એટલી હતી કે જાણીને ચોંકી જશો છતાં મારઝૂડ કરી પરિવાર દહેજ માગતો

Ayesha's husband had so much property that you would be shocked to know that the family wanted dowry

આયેશા આપઘાત કેસમાં 3 દિવસના રિમાન્ડ પર પતિ આરીફે કર્યા અનેક ખુલાસા, પતિ આરીફે આયેશા સાથે મારઝૂડ કરતો હોવાની કબૂલાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ