શિવભક્ત / ટીવીની નાગિન બની ગઈ અંધારાની રાણી, બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં મૌની રૉયનો લુક જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

ayan mukerji calls mouni roy the surprise package in the film brahmastra meet junoon

અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રનું ટ્રેલર 15 જૂન બુધવારે રિલીઝ થવાનું છે. મોની રોય આ ફિલ્મમાં જુનૂનનું પાત્ર ભજવી રહી છે. તેનો ફર્સ્ટ લુક બહાર આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ