વેડીંગ / VIDEO : ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે માંડ્યો 'ઘરસંસાર', મેહા પટેલ સાથે કર્યાં લગ્ન, જુઓ વીડિયો

axar patel wedding with meha patel photos video axar meha marriage

ભારતીય ઓપનર કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા. હવે સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાયા. અક્ષરે પોતાની મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા લીધા.

બ્રેકિંગ ન્યૂઝ