વેડીંગ / VIDEO: ઓપન કારમાં જાન લઈને પહોંચ્યો અક્ષર પટેલ, જોરદાર આતિશબાજી અને ડાન્સના વીડિયો થયા વાયરલ

Axar Patel Marriage: Akshar Patel tied the knot with Meha Patel, dance video Viral

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે 26 જાન્યુઆરીએ મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા. ક્રિકેટર અક્ષર પટેલ અને મેહાના લગ્ન વડોદરામાં થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ