CoronaVirus / કોરોનાને ભગાડવા માટે PM મોદીના મતવિસ્તારમાં લાગ્યા ગજબ પોસ્ટર

Awesome posters in PM Modi constituency to oust Coronavirus

કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યારસુધી હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ ખતરનાક વાયરસથી બચવા માટે લોકો દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. આ દરમિયાનમાં કોરોના વાયરસ સાથે સંકળાયેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. વારાણસીની ગલીઓમાં લોકો 'ઓ કોરોના કલ આના' નાં પોસ્ટર લગાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ