વાયરલ / રેલવેમાં આ ફેરિયાને મિમિક્રી કરવી પડી ભારે, વીડિયો વાયરલ થતાં થઈ ધરપકડ

awadhesh dubey the famous viral toy salesman arrested

જો તમે ફેરિયા હો તો તમારે તમારી પ્રચારપદ્ધતિ પર એક નજર નાખવી પડશે. તમે એ ચકાસી લેજો કે તમે વસ્તુ વેચવા જે વાકછટાનો ઉપયોગ કરો છો તેમાં કશું વાંધા જનક નથી ને, ખાસ કરીને તમારે એ વાતની કાળજી રાખવી પડશે કે તમે વસ્તુ વેચવા જે શબ્દો વાપરો છો તેમાં કોઈ રાજનેતાનું નામ તો નથી આવતુંને. જો નામ આવતું હોય તો તેના પણ પૂર્ણ વિરામ મૂકી દેજો. કેમકે એવા શબ્દપ્રયોગથી તમારે જેલની હવા ખાવી પડે છે. જેમ અવધેશ દુબે નામના એક ફેમસ ફેરિયાએ ખાધી. તો કોણ છે અવધેશ દુબે નામનો ફેરિયો અને કેમ તેને ખાવી પડી જેલીની હવા. જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ