નિવેદન / 'રાષ્ટ્રવાદ શબ્દમાં હિટલરની ઝલક' વાળા મોહન ભાગવતના નિવેદન પર ભાજપ ઘેરાયું

Avoid word nationalism rss Mohan Bhagwat modi govt congress

સંઘ પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદ પર મોટું નિવેદન આપ્યું છે. સંઘ પ્રમુખે કહ્યું કે, લોકોએ રાષ્ટ્રવાદ શબ્દથી જ દૂર રહેવું જોઈએ. આવું કહેવા પર તેમણે એવું તારણ આપ્યું કે, રાષ્ટ્રવાદ શબ્દમાં હિટલરની ઝલક જોવા મળે છે. જોકે મોહન ભાગવતના આ નિવેદન પર હાલ રાજકારણ ગરમાયું છે. આ નિવેદન પર વિપક્ષો મોદી સરકારને ઘેરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ