ચેતજો / પૈસા તકલીફ હોય તો પણ આ રીતે ન ચૂકવતા ઘરનું ભાડું, થશે ખૂબ જ હેરાનગતિ

Avoid using your credit card to pay rent in coronavirus crisis

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેથી તેની સૌથી વધુ માર સામાન્ય માણસને ઝેલવી પડી રહી છે. લોકોના કામ ધંધા બંધ છે. ઘણાંને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એવામાં પૈસાની તંગી સર્જાય એ સ્વાભાવિક છે. જેથી આવા સમય ઘણાં લોકો પોતાના ઘરનું ભાડું ક્રેડિટ કાર્ડથી ચૂકવી રહ્યાં છે અને અમાઉન્ટને સેટલ કરવા માટે એડિશનલ ક્રેડિટ પીરિયડનો ઓપ્શન અપનાવી રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે, ભાડુ ચૂકવવા જો તમે આ રસ્તો અપનાવશો તો, તમારી આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x