ગણેશ ચતુર્થી 2020 / ગણપતિ વિસર્જન સમયે ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો થશે મોટું નુકસાન

Avoid This Mistakes During Ganesh Visarjan

હિંદુ ધર્મમાં અનંત ચતુર્દશી અને ગણેશ વિસર્જનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કર્યાના 10 દિવસ બાદ તેમનું વિસર્જન કરવામાં આવે છે. આ 10 દિવસ તેમની પૂજા અર્ચના કરાય છે. ગણેશ વિસર્જન ભક્તો માટે ભાવુક સમય હોય છે. બાપ્પાની વિદાય સમયે તેમનું મન ભારે થાય છે. આ સમયે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. જો તમે આ ભૂલો ટાળો છો તો તમને ગણેશપૂજાનું ફળ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ