બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવાર હોય કે સાંજ! ચા સાથે ક્યારેય ન ખાતા આ વસ્તુઓ, 99 ટકા લોકો કરે છે ભૂલ

ચેતી જજો / સવાર હોય કે સાંજ! ચા સાથે ક્યારેય ન ખાતા આ વસ્તુઓ, 99 ટકા લોકો કરે છે ભૂલ

Last Updated: 03:55 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ સવારની ચા સાથે અથવા સાંજની ચા સાથે હલકો નાસ્તો, ટોસ્ટ કે સમોસા ખાઈ રહ્યા છો, તો ચેતી જજો. સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે આ નાસ્તો.

ચા પીતી વખતે તમારે ચા સાથે પ્રોટીન ફૂડ આઈટમ, ખાટા ફળો અથવા કોઈ પણ ડેરી પ્રોડક્ટનો આહાર ન કરવો જોઈએ. આ બધા આહાર આમ છે તો હેલ્થી પણ ચા સાથે આ બધી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

આ બધો આહાર ચા સાથે લેવાથી તમને પેટ ફૂલવું, કબજીયાત થવી, અપચો થવો અને ત્વચાને લગતી બિમારી આવી ઘણી સમસ્યા થઈ શકે છે. જણાવી દઈએ કે, આપણે મહેમાનને પણ ચા સાથે નાસ્તો આપીએ છીએ જેમાં મોટાભાગના લોકો નાસ્તો ચણાના લોટથી બનાવે છે.

જો કે, ચા સાથે ચણાના લોટથી બનેલી કોઈ વાનગીનો આહાર તમે કરો છો, તો તમને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. તદુપરાંત તમારી પાચનક્રિયા પણ નબળી પડી જાય છે.

વધુ વાંચો: આ 5 લક્ષણો દેખાય તો સમજી લેવું કે વિટામિન B12ની છે ઊણપ, ચેતી જજો!


આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો:

ચા સાથે લીંબૂ કે કોઈ ખાટી વસ્તુનો આહાર ન કરવો. ખાટી વસ્તુ થવા લીંબૂ જો ચા જોડે લેવામાં આવે છે તો તે પેટમાં જઈને પછી એસિડનું સ્વરૂપ બની જાય છે. આનાથી હ્રદયમાં બળતરા થઈ શકે છે.

બીજું કે, ચા સાથે ઈંડા કે ડુંગળીનું સેવન ન કરવું. આવું કરવાથી શરીરના પોષક તત્ત્વો નષ્ટ પામે છે અને પેટને લગતી સમસ્યા ઊભી થાય છે.

જો તમે હળદરથી બનેલી કોઈ વસ્તુનો આહાર ચા સાથે કરો છો તો સાવચેત રહેજો. હળદર અને ચા બંનેનું મિશ્રણ આપણા શરીર માટે યોગ્ય છે જ નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Lifestyle health Advisory Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ