બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભૂલથી પણ ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઇએ આ 5 ફ્રૂટ્સ, જાણો કેમ

photo-story

18 ફોટો ગેલેરી

આરોગ્ય / ભૂલથી પણ ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઇએ આ 5 ફ્રૂટ્સ, જાણો કેમ

Last Updated: 11:11 AM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ડાયાબિટીસ એક અસાધ્ય બીમારી છે જેને માત્ર લાઇફસ્ટાઇલ અને ડાયેટમાં સુધારો કરીને જ કંટ્રોલમાં લાવી શકાય છે. ડાયેટ માટે સૌથી સારું ઓપ્શન ફ્રૂટ્સ ગણાય છે, તગયરે અમુક ફ્રૂટ એવા છે કે જેમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે જે ડાયાબિટીસના દર્દીઓએ ખાસ અવોઈડ કરવા જોઈએ.

1/18

photoStories-logo

1. સંપૂર્ણ ડાયેટ

ફળને પોષક તત્ત્વોથી ભરપૂર એક સંપૂર્ણ ડાયેટ અને હલકો ખોરાક માનવામાં આવે છે. ફ્રૂટની કોઈ આડઅસર મોટા ભાગે થતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/18

photoStories-logo

2. બ્લડ ગ્લુકોઝ

અમુક ફ્રૂટ એવા હોય છે કે જેમાં સુગરનું લેવલ વધારે હોય છે જે બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/18

photoStories-logo

3. ફ્રૂટમાં ફ્રુકટોઝ

દરેક ફ્રૂટમાં નેચરલ સુગર હોય છે જેને ફ્રુકટોઝ કહેવાય છે. અમુક ફળોમાં તેની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસના દર્દીએ અમુક ફળોનું સેવન ટાળવું જોઈ ચાલો જાણીએ કયા?

આ તસવીર શેર કરો

logo logo logo

4/18

photoStories-logo

4. દ્રાક્ષ

દ્રાક્ષમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, પરંતુ તેમાં કુદરતી ખાંડ પણ વધુ માત્રામાં હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/18

photoStories-logo

5. ચેરી

ચેરીમાં પણ ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/18

photoStories-logo

6. અનાનસ

અનાનસમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/18

photoStories-logo

7. કેળાં

કેળામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/18

photoStories-logo

8. કેરી

કેરી વિટામિન A અને C નો સારો સ્ત્રોત છે, પરંતુ તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/18

photoStories-logo

9. આ ફ્રૂટનું કરો સેવન

ડાયાબિટીસના દર્દીઓ અમુક ફળો એવા છે જેમાં સુગર લેવલ ઓછું હોય છે તે કહી શકે છે ચાલો જાણીએ કયા?

આ તસવીર શેર કરો

logo logo logo

10/18

photoStories-logo

10. સફરજન

સફરજનમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગર લેવલને ધીમે ધીમે વધારવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/18

photoStories-logo

11. નાસપતી

નાસપતીમાં પણ વધુ માત્રામાં ફાઇબર હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/18

photoStories-logo

12. સંતરા

નારંગીમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/18

photoStories-logo

13. જામફળ

જામફળ ફાઇબરથી ભરપૂર હોય છે. આ ઉપરાંત, તેમાં વિટામિન સી પણ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/18

photoStories-logo

14. કિવી

કિવી વિટામિન સી અને કેનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં ફાઇબર, પોટેશિયમ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

15/18

photoStories-logo

15. આ વાતનું રાખો ધ્યાન

એક સાથે ઘણા બધા ફળો ન ખાઓ. ભોજન સાથે ફળો ખાવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

16/18

photoStories-logo

16. તાજા ફળનું સેવન

તાજા ફળોને વધુ પ્રાધાન્ય આપો. શક્ય હોય ત્યાં સુધી, ફળો તેમની છાલ સાથે ખાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

17/18

photoStories-logo

17. ફ્રૂટ જ્યુસ ટાળો

ફળોના રસમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે, તેથી ફળોનો રસ પીવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

18/18

photoStories-logo

18. ફ્રૂટ જામ અવોઈડ કરો

ફ્રૂટ જામમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, તેથી ફ્રૂટ જામ ખાવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Diet Fruits Fruit glucose

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ