એલર્ટ / ગરમીમાં કેરી, તરબૂચ અને પપૈયાની સાથે ભૂલથી પણ ન કરશો આ વસ્તુઓનું સેવન, થશે મોટું નુકસાન

avoid these combination with fruits harmful for health do not eat these things with fruits

જો તમે હેલ્થ માટે ફળ ખાઓ છો પણ તેની સાથે અન્ય કોઈ પણ ચીજ ખાઈ લો છો તો તે હેલ્થને ફાયદો કરવાના બદલે નુકસાન કરી શકે છે. તો જાણો કયા ફ્રૂટ્સની સાથે કઈ વસ્તુઓ ન ખાવી.

બ્રેકિંગ ન્યૂઝ