બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પ્રાઈવેટ પાર્ટના હેર રિમૂવ કરો ત્યારે આ 7 ભૂલ ન કરતાં, કાતર, ક્રીમ, રેઝરનો ઉપયોગ કરનારા ખાસ ચેતે
Last Updated: 09:38 PM, 11 November 2024
પ્રાઇવેટ પાર્ટના વાળ દુર કરવા કે ન કરવા તે આપની વ્યકિતગત પસંદ પર નિર્ભર છે, પરંતુ તેને સ્વચ્છતા સાથે જોડીને જોવામાં આવે છે . પ્યુબિક હેયર દુર કરવાનું કામ થોડુ જટીલ છે માટે તેને સાવધાની સાથે કરવું જોઇએ તેને હેર રીમુવિંગ ક્રિમ, વેક્સિંગ, શેવિંગ દ્વારા દુર કરી શકાય છે
ADVERTISEMENT
વેક્સિંગ
પ્યુબિક હેયર દુર કરવા માટે વેક્સિંગ કરાવી શકાય છે, આ વાત ધ્યાન રાખવી
ADVERTISEMENT
-એવા પાર્લર પર ક્યારેય ન જતા જ્યાં સાફસફાઇ ન થતી હોય, નહીંતર ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે
સેવિંગ
સેવિંગ પ્યુબિક હેયર દુર કરવાનો સૌથી સરળ રસ્તો છે જો કે આ વાત ધ્યાન રાખવી
-દરેક વખતે રેઝર યુઝ કરતી વખતે તેને સેનેટાઇઝ કરવાનું ન ભૂલશો.
-જો તમે રેઝરથી પ્યુબિક હેયર રિમુવ કરવા જઇ રહ્યો છો તો વાળ ઉગવાની ઓપોઝિટ દિશામાં રેઝર ન ચલાવો નહીંતર રેઝર બર્ન થઇ શકે છે.
હેર રિમુવિંગ ક્રિમ
નિષ્ણાંતો માને છે કે હેર રિમુવિંગ ક્રિમ વડે પ્યુબિક હેયર ક્યારેય ન દુર કરવા જોઇએ કારણ કે..
-ક્રિમમાં જોવા મળતા કેમિકલ આપને નુકસાન પહોંચાડી શકે છે.
કાતરનો ઉપયોગ
એક્સપર્ટસ કાતરની મદદથી ટ્રિમિંગને વધારે યોગ્ય ગણે છે પરંતુ એક વાત ધ્યાન રાખવી કે
- કાતરમાં કાટ લાગેલો ન હોય અને કાતર ચોખ્ખી હોય
આ ઉપરાંત
- શાવર જેલ કે શેવિંગ ક્રિમ લગાવી દો જેથી હેર સોફ્ટ થઇ જશે
-બિકીની કે બ્રિફ લાઇન ક્લિન કરતી વખતે સ્કિન ખેંચવી ન જોઇએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.