ટિપ્સ / ગરમીમાં પરસેવાની દુર્ગંધથી આવી રીતે બચો

Avoid smell of sweat in the heat like this

ગરમીમાં પરસેવો થવો એક સામાન્ય વાત છે. પરંતુ કેટલાક લોકો પરસેવો થયા બાદ તેની કાળજી રાખતા નથી. જેના કારણે રોગો થવાની શક્યતા પણ રહે છે. ત્યારે આ પરસેવાથી દુર્ગંધથી બચવા તમારે શું કરવું જોઇએ એ અમે તમને જણાવી રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ