બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 03:26 PM, 4 March 2021
ADVERTISEMENT
હિન્દુ સંસ્કૃતિમાં હોળીના તહેવારને બે દિવસ ઉજવવામાં આવે છે. તહેવારની શરૂઆત હોળિકા દહનથી થાય છે. હોલિકા દહન અને પૂજા કરવાનુ મહત્વ પુરાણોમાં પણ છે. એવું માનવામાં આવે છે કે હોળીની પૂજા કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. દેવી લક્ષ્મી ઘરમાં વિરાજમાન થાય છે અને શાંતિનો વિસ્તાર થાય છે.
કેવી રીતે કરશો હોળીકા દહન
હોળિકા પૂજા બાદ પુનઃ જળ અર્પિત કરો. તેના સાત ફેરા ફરો અને કંકુ ચોખાથી પૂજા કરો. ગુજરાતમાં કહેવામાં આવે છે કે હોળીનો તાપ શરીરને અડે તો આખુ વર્ષ બિમારી દૂર રહે છે. પિડા અને બિમારીમાંથી મુક્તિ મળે છે.
ADVERTISEMENT
હોલિકા દહનના દિવસે શું ન કરવુ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.