બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બ્લેક સાડીમાં અવનીત કૌરે આપ્યા એવા કિલર પોઝ, કે દેશી અંદાજ જોઇ વધી ગઈ ફેન્સની હાર્ટબીટ, જુઓ તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / બ્લેક સાડીમાં અવનીત કૌરે આપ્યા એવા કિલર પોઝ, કે દેશી અંદાજ જોઇ વધી ગઈ ફેન્સની હાર્ટબીટ, જુઓ તસવીરો

Last Updated: 11:47 AM, 4 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળી પાર્ટીમાં બોલીવુડ એક્ટ્રેસ અવનીત કૌર બ્લેક કલરની સાડી અને ડિપ નેક બ્લાઉઝમાં જોવા મળી હતી, તેણે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે, જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.

1/6

photoStories-logo

1. દિવાળી પાર્ટીમાં અવનીત કૌરની આકર્ષક અદા

હાલ કોઇને કોઇ બોલીવુડ સ્ટાર્સના ત્યાં દિવાળી પાર્ટીનું આયોજન થતું જોવા મળે છે, દરમ્યાન આવી જ એક દિવાળી પાર્ટીમાં બોલીવુડ એકટ્રેસ અવનીત કૌર એકદમ એટ્રેક્ટીવ લુકમાં જોવા મળી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનોખો અંદાજ

બ્લેક કલરની સાડીમાં અવનીત કૌરનો ગ્લેમરસ લુક જોઇને ફેન્સની ધડકનો વધી ગઇ હતી

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ડિપ નેક બ્લાઉઝ

ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરના 13.9 મિલિયન ફોલોઅર્સ છે. ડિપ નેક બ્લાઉઝ સાથેની અવનીત કૌરની તસ્વીરો ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કોણ છે અવની કૌર

અવનીત કૌરે બાળ કલાકાર તરીકે મર્દાની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય અવનીત કૌર 'ટીકુ વેડ્સ શેરુ'માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ટીવી સિરિયલ્સમાં કામ

અવનીત કૌર 'અલાદ્દીન-નામ તો સુના હોગા', 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પ', 'મેરી મા' જેવી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફેન્સ ફીદા

લાઇટ મેકઅપ, ખુલ્લાવાળ અને સુંદર નેકલેસવાળા અવનીત કૌરના લુક પર ફેન્સની ભરપૂર કોમેન્ટ્સ આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Glamorous Look Entertainment Avneet Kaur

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ