ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ જાય છે.
Share
1/5
1. અવનીત કૌર ઈટાલિના પ્રવાસે
વેકેશન લવર અનવીત કૌર અત્યારે ઈટલીના પ્રવાસે છે. જ્યાંથી તેને કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અવનીત કૌર એકમદ અલગ અંદાજમાં જોવા મળઈ રહી છે.
આ તસવીર શેર કરો
2/5
2. ફોટો વાયરલ
આ ફોટોમાં અવનીત કૌરએ એક ગાડીની સાથે ફોટો ક્લિક કરાવ્યો છે. આ ફોટોમાં તે એકદમ ક્યુટ લાગે છે. તે વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે.
આ તસવીર શેર કરો
3/5
3. અવનીત કૌરનો ગ્લેમરસ લુક
અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
આ તસવીર શેર કરો
4/5
4. ઈટાલિની ગલીઓમાં મોજ મસ્તી
હાલમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અવનીત કૌને તેની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીર શેર કરો
5/5
5. સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા
અવનીત કૌરે ઈટાલિના તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Enterainment
avneet kaur
Viral Photos
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.