બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અવનીત કૌરે બ્લ્યૂ બિકિનીમાં વટાવી બોલ્ડનેસની હદ, જુઓ કર્વી ફિગરના હોટ ફોટોસ

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / અવનીત કૌરે બ્લ્યૂ બિકિનીમાં વટાવી બોલ્ડનેસની હદ, જુઓ કર્વી ફિગરના હોટ ફોટોસ

Last Updated: 08:35 PM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Avneet Kaur Bikini Photos: ટીવીથી બોલિવૂડમાં પહોંચેલી સુંદર અભિનેત્રી અવનીત કૌરની કેટલીક તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર પારો વધારી રહી છે. જેમાં તે બિકીની ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી. (photo:instagram/avneetkaur_13)

1/6

photoStories-logo

1. કિલર તસવીરો

'ટીકુ વેડ્સ શેરુ'થી પોતાની ફિલ્મી સફર શરૂ કરનાર અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં એક્ટ્રેસ દરરોજ પોતાની સિઝલીંગ અને કિલર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના બીચ વેકેશનના કેટલાક ફોટા ચાહકો સાથે શેર કર્યા છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બોલ્ડ અને સુંદર લુકમાં

અવનીત કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આ મનમોહક તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી બીચ પર ખૂબ જ બોલ્ડ અને સુંદર લુકમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બ્લુ કલરની બિકીની ડ્રેસ

આ તસવીરોમાં અવનીત કૌર બ્લુ કલરની બિકીની ડ્રેસ પહેરીને સિઝલિંગ પોઝ આપી રહી છે. આ તસવીરોએ ઇન્ટરનેટ પર આવતાની સાથે જ હલચલ મચાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બ્લુ બિકીની સાથે તેના માથા પર મોટી કેપ

અવનીત આ બ્લુ બિકીની સાથે તેના માથા પર મોટી કેપ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ અભિનેત્રીની સ્ટાઈલ પર ફીદા ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. લુક પર ચાહકો ફીદા

અવનીત કૌરે લાઇટ મેકઅપ, ગળામાં ચેન અને આંખો પર સ્ટાઇલિશ ચશ્મા સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અવનીત કૌર છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'માં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અવનીત કૌરની અલગ સ્ટાઈલ

દરેક તસવીરમાં અવનીત કૌરની અલગ સ્ટાઈલ જોઈ શકાય છે. ફોટામાં અવનીત કૌર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ફોટો શેર કરતી વખતે અવનીત કૌરે લખ્યું, 'આ દરમિયાન, હું માયકોનોસમાં ટેન માટે તૈયાર થઈ રહી છું...'

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Avneet Kaur Hot Photos Avneet Kaur Bikini Photos Avneet Kaur Bold Photo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ