બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રિવિલિંગ આઉટફિટમાં અવનીત કૌરે આપ્યા કિલર પોઝ, આકર્ષક લુક્સ જોઇ ફેન્સ ઘાયલ, જુઓ Photos

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / રિવિલિંગ આઉટફિટમાં અવનીત કૌરે આપ્યા કિલર પોઝ, આકર્ષક લુક્સ જોઇ ફેન્સ ઘાયલ, જુઓ Photos

Last Updated: 01:14 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે અને અભિનેત્રી આ ફોટોશૂટમાં નેટેડ વ્હાઇટ ગાઉન પહેરીને બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઇલમાં કિલર પોઝ આપ્યા હતા.

1/6

photoStories-logo

1. અવનીત કૌરનો બોલ્ડ લુક

એક્ટ્રેસ અવનીત કૌર દરરોજ પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અને તેનો બોલ્ડ લુક વાયરલ થતો રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. (Photo Credit: Instagram\ Avneet kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નેટેડ વ્હાઇટ ગાઉનમાં જોવા મળી

આ તસવીરોમાં અવનીત નેટેડ વ્હાઇટ ગાઉનમાં પહેરીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી. ગ્લોઈંગ મેકઅપ અને ખાસ સ્ટાઈલમાં બાંધેલા વાળ સાથેનો તેનો લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે. (Photo Credit: Instagram\ Avneet kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અવનીતે ઘણા કિલર પોઝ આપ્યા

આ બોલ્ડ અવતારમાં અવનીતે ઘણા કિલર પોઝ આપ્યા છે અને આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. લોકો પોસ્ટ પર કોમેન્ટ કરીને અવનીતના આ અંદાજના વખાણ પણ કરી રહ્યા છે. (Photo Credit: Instagram\ Avneet kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જાણીતી ટીવી અભિનેત્રી છે અવનીત

અવનીત કૌર એક જાણીતી ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અને તે તેના બોલ્ડ અને સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. (Photo Credit: Instagram\ Avneet kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નાની ઉંમરમાં મોટી સફળતા

અવનીત કૌર ટીવી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે અને ખૂબ જ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે. (Photo Credit: Instagram\ Avneet kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર'માં જોવા મળી હતી

ટીવી ડાન્સિંગ શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર'માં જોવા મળેલી અવનીતે બાળ કલાકાર તરીકે ટીવી પર પ્રવેશ કર્યો હતો. ત્યારથી તે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી છે. (Photo Credit: Instagram\ Avneet kaur)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Avneet Kaur Hot Photos Bollywood News Avneet Kaur Bold Photo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ