બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અવનીત કૌરે ટ્રાન્સપરન્ટ મીની ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ હોટ તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / અવનીત કૌરે ટ્રાન્સપરન્ટ મીની ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ હોટ તસવીરો

Last Updated: 04:43 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અવનીત કૌર ગ્રે રંગના પારદર્શક ડીપ નેક મીની ડ્રેસમાં તેના ચાહકોના હૃદયના ધબકારા વધારતી જોવા મળે છે, શું તમે આ તસવીરો જોઇ છે. એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે ઘણીવાર પોતાના લુક્સથી ઈન્ટરનેટ પર તોફાન મચાવે છે. આ લેટેસ્ટ ફોટોઝમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

1/6

photoStories-logo

1. અવનીત કૌરનો હોટ લુક

આ ફોટામાં અવનીત કૌર ગ્રે રંગની પારદર્શક ડીપ નેક મીની ડ્રેસમાં તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખૂબસૂરત અવનીત કૌર

અવનીત કૌર - ક્વીન, પ્રીટી પ્રિન્સેસ, બ્યુટીફુલ, સિન્ડ્રેલા, લવલી અને અપ્સરાની આ તસવીરો પર તેના લાખો ચાહકો કોમેન્ટ કરતા જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અવનીત કૌર હોટ ફોટો

અવનીત કૌરની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે વાયરલ થઈ ગઈ છે, જેનાથી ચાહકો દિલ ખોઇ બેઠા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અવનીત કૌરની શૈલી

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી અવનીત કૌરે ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બીકીનીમાં અવનીત

અવનીત કૌર કેમેરા સામે બીકીનીમાં ફોટો શૂટ કરાવ્યો છે.ચાહકો પણ ફિદા થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફોટો વાયરલ

અભિનેત્રીએ તેના આ ફોટો સોશિયલ મિડિયા પર મુક્યા ત્યારથી વાયરલ થઇ રહ્યા છે. (All pictures - instagram/avneetkaur_13)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Avneet Kaur Hot Photos entertainment news Avneet Kaur Bold Photo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ