રાજનીતિ / પાયલટની શરત મુજબ ઘરવાપસીની સાથે જ કોંગ્રેસમાં થયો સૌથી મોટો ફેરફાર, માન્યો આભાર

Avinash Pande Replaced As Rajasthan In-Charge After Sachin Pilot Truce

કોંગ્રેસમાંથી બળવો કર્યા પછી સચિન પાયલોટે કોંગ્રેસ સામે કેટલીક શરતો મૂકી હતી. જે બાદ સચિન પાયલોટે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી અને પોતાના તેવરને બાજુમાં મૂકી હવે ફરીથી કોંગ્રેસની સાથે ઉભા જોવા મળ્યા છે. જો કે પાયલટે ઘરવાપસી માટે મૂકેલી શરત પર કોંગ્રેસ હાઈકમાન્ડે ઍક્શન લેતા જ સૌપ્રથમ રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી બદલ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ