સેવા પરમો ધર્મ / 10 હજાર પક્ષીઓ માટે 20 લાખના સ્વખર્ચે 'પક્ષી ઘર' બનાવનારને મળ્યું મોટું સન્માન, જાણો ખાસિયતો

Aviary: Bird lover Bhagwanji Bhai of Jetpur's navi sakdi village honored with Universal Amazing Award

જેતપુર તાલુકાના  નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજી ભાઈ પોતાના 20 લાખના ખર્ચે પક્ષીઓ માટે શિવલિંગ આકારનું પક્ષીઘર બનાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ