T20 Worldcup / IPL માં કાતિલ બોલિંગ કરનાર આ બોલર વર્લ્ડ કપની ભારતીય ટીમ સાથે જોડાશે

avesh khan set to join team india for t20 world cup as a net bowler

દીલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર અવેશ ખાનને BCCI દ્વારા નેટ બોલર તરીકે ભારતની ટી 20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ થવા માટે આઈપીએલ બાદ યુએઈમાં જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ