ક્રિકેટ / રવિન્દ્ર જાડેજા બાદ બીજા ભારતીય ખેલાડીને એશિયા કપમાંથી પડતો મૂકાયો, ટીમમાં મોટો ફેરફાર

Avesh Khan ruled out of Asia Cup due to illness. Deepak Chahar replaces him

એશિયા કપમાં ભારતીય ટીમમાં થયેલા એક ફેરફાર પ્રમાણે, બોલર આવેશખાનને ઈજાને કારણે પડતો મૂકાયો છે અને તેને બદલે દીપક ચાહરને લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ