IND vs SA / એવો યોર્કર નાંખ્યો કે બેટના બે ટુકડા થઈ ગયા: IND Vs SA મેચમાં લોકો આ બોલરના થયા દિવાના

avesh khan breaks rassie van der dussens bat ind vs sa 2022 1st t20i video

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચમાં આવેશ ખાનના યોર્કર બોલ પર રેસી વાન ડેર ડુસેનનું બેટ તૂટી ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ