સંશોધન / રસપ્રદ તારણ! આ ઉંમરમાં આવ્યા બાદ મેદસ્વિતાથી લોકો સૌથી વધુ પરેશાન થાય છે

Average person starts worrying about gaining weight in his youth

સ્કૂલ છોડ્યા બાદ લોકો કામ પર જવાનું શરૂ કરે છે તો તેમની શારીરિક ગતિવિધિ ઘટી જાય છે. ત્યારબાદ મેદસ્વિતાની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં સૌથી વધુ પરેશાની મહિલાઓએ સહન કરવી પડે છે. તેમનું વજન પુરુષોની સરખામણીમાં વધુ ઝડપથી વધી જાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ