એલર્ટ / આ ખાતાધારકો માટે 30 જૂનથી બદલાઈ જશે એક જરૂરી નિયમ

average minimum balance charge and atm withdrawal charge waived off to end on june 30 2020 no extension yet

કેન્દ્ર સરકારે લૉકડાઉનના એલાન બાદ તરત જ એટીએમ વિડ્રોલ ચાર્જ અને સેવિંગ્સ એકાઉન્ટમાં એવરેજ મિનિમમ બેલેન્સ (AMB) મેન્ટેન કરવામાં રાહત આપી છે. કેન્દ્ર સરકારની આ છૂટની મુદત 30 જૂનથી ખતમ થઈ રહી છે. હાલ સુધી આ છૂટને આગળ વધારવાને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી.

બ્રેકિંગ ન્યૂઝ