બેંકિંગ / આવતીકાલથી બદલાઈ જશે બેંક એકાઉન્ટ સાથેના આ નિયમો, નહીં મળે છૂટ

average minimum balance atm withdrawal charge exemption to get over on 30 june 2020 know the changes

આવતીકાલથી લૉકડાઉનના કારણે બેંક એકાઉન્ટના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા હતા તેમાં બદલાવ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે માર્ચના છેલ્લા અઠવાડિયામાં લૉકડાઉનની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરોડો બેંક એકાઉન્ટ હોલ્ડર્સને માટે એક ખાસ જાહેરાત કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કોઈ પણ બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં 3 મહિના માટે એવરેજ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી. આ નિયમ એપ્રિલ, મે અને જૂન મહિના માટે લાગૂ કરાયો હતો. હજુ સુધી નાણામંત્રાલય તરફથી આ માટેની કોઈ જાહેરાત કરાઈ નથી કે આ છૂટ ચાલુ રખાશે કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ