ક્રાઈમ / દેશમાં ગુનાખોરી આઉટ ઓફ કન્ટ્રોલ, રોજ 80 લોકોની હત્યા, 77 રેપની ઘટના, કુલ આંકડો ચોંકાવનારો

Average 80 murders, 77 rapes daily in India in 2020, kidnapping cases down: NCRB

ભારતમાં 2020 માં દરરોજ 80 અને કુલ 29193 લોકોની હત્યા થઈ, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ બુધવારે જાહેર કરેલા આંકડા પરથી જાણકારી મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ