ચૂંટણી જંગ / ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન પૂર્ણ: 162 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ, 5 ઓક્ટોબરે પરિણામ

Average 45% turnout Voting in Gandhinagar Municipal Corporation elections, find out how much in which ward

2015ની તુલનામાં ગાંધીનગર મનપામાં આ વખતે મતદાનની સરેરાશ સારી રહી છે. 2015માં 51%ની આસપાસ મતદાન થયું હતું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ