આઇપીએલ / આ છે 2019ના ક્રિકેટ એવેન્જર્સ સુપર હીરો

Avengers Super Hero of 2019

આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ અને ક્રિકેટર્સને સુપર હીરો કે ભગવાનની જેમ પૂજવામાં આવે છે. આથી આજે અહીં વર્તમાન IPLમાં રમી રહેલા કેટલાક એવા ખેલાડીઓ પર નજર કરીએ, જેમનામાં ક્રિકેટ ચાહકોને સુપર હીરોની ઝલક દેખાઈ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ