મનોરંજન / આ ફિલ્મ સિનેમા ઈતિહાસના તમામ રેકોર્ડ તોડશેઃ 24 કલાક ખુલ્લા રહેશે થિયેટર્સ

avengers endgame will break all records of cinema history: Theaters will be open for 24 hours

એવેન્જર્સ એંડગેમની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ ફિલ્મ આ ફિલ્મ 26 એપ્રિલને થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. જાણવા મળ્યું છે કે આ ફિલ્મ માટે 24 કલાક થિયેટર ખુલ્લા રહેવાના છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ