હોલીવુડ / 'Avengers: Endgame' નવા ફૂટેજ સાથે થિયેટર્સમાં ધમાલ મચાવવા તૈયાર, ફરી થશે રિલીઝ

avengers endgame to be re released in theaters with new footage

હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ અવેન્જર્સ એન્ડગેમ (Avengers: Endgame) ને એપ્રિલમાં રિલીઝ કરવાની સાથે જ દુનિયાભરમાં ધમાલ મચાવી હતી.  તે દુનિયાભરમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર, હવે એવેન્જર્સ એન્ડગેમને ફરી એકવાર થિએટર્સમાં રિલીઝ કરવામાં આવશે. અને આ વખતે ફિલ્મમાં વધુ ફુટેજ પણ જોડવામાં આવશે. ફિલ્મ આવતા વિકેન્ડ પર ફરી થિયેડર્સમાં રિલિઝ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ