મનોરંજન / ‘Avatar 2’નું પ્રથમ વીકેન્ડમાં જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન, 3 દિવસમાં કમાઇ લીધા આટલાં કરોડ

avatar 2 storms indian box office in first weekend grosses 150 crores in 3 days

હૉલીવુડની મોટી ફિલ્મ અવતાર 2નો ભારતમાં જોરદાર ક્રેજ ચાલી રહ્યો છે. ઘણી જગ્યાએ થિયેટર્સમાં ફિલ્મના શો ખૂબ હાઉસફૂલ ચાલી રહ્યાં છે. આ ક્રેઝનો ફાયદો ફિલ્મની કમાણી પર દેખાઈ રહ્યો છે. અવતાર 2એ શુક્રવારે બૉક્સ ઑફિસ પર શાનદાર ઓપનિંગની સાથે શરૂઆત કરી હતી. ફિલ્મનો ફર્સ્ટ વીકેન્ડ પણ સારો વીત્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ