બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / automatic cars under 5 lakh renault kwid maruti s presso tata tiago datsun redi go latest car

શ્રેષ્ઠ / 5 લાખના બજેટમાં ખરીદો ઓટોમેટિક કાર! એવરેજ પણ મળશે શાનદાર, ફટાફટ જાણો ડિટૅઈલ્સ

Premal

Last Updated: 11:24 AM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય માર્કેટમાં એકથી વધીને એક મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન કારો રહેલી છે. મેન્યુઅલ કારને શીખવામાં ઑટોમેટિક કારની સરખામણીએ થોડી મુશ્કેલી થાય છે. ઓટોમેટીક કાર લાંબુ અંતર નક્કી કરવા માટે ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

  • મેન્યુઅલ કારને શીખવામાં ઑટોમેટિક કારની સરખામણીએ થોડી મુશ્કેલી
  • ઓટોમેટીક કાર લાંબુ અંતર નક્કી કરવા માટે ખૂબ જ મનાય છે શ્રેષ્ઠ
  • 5 લાખ રૂપિયાના બજેટમાં ખરીદો આ ઑટોમેટિક કાર 

આ કાર 5 લાખ રૂપિયાના બજેટમાં મળી જશે

આ કારમાં ડ્રાઈવરને સારો ડ્રાઈવિંગ અનુભવ મળે છે અને થાક પણ ઓછો લાગે છે. ઓટોમેટિક કારમાં ડ્રાઈવરને વારંવાર ગેર બદલવા અને ક્લચ બદલવાની જરૂર રહેતી નથી. જો તમે પણ કોઈ ઓટોમેટિક કાર લેવાનુ વિચારી રહ્યાં છો તો અમે તમને જણાવીએ છીએ એવી કાર વિશે જે ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે 5 લાખ રૂપિયાના બજેટમાં મળી જશે.

Renault Kwid

રેનૉની હેચબેક કાર ક્વિડ બે અલગ-અલગ માણસની સાથે આવે છે. ક્વિડના 1.0 RXL AMT વેરિએન્ટમાં કંપનીએ 999 ccની ક્ષમતાની એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 91 Nmનો ટોર્ક અને 67 bhpનો પાવર જનરેટ કરે છે. આ કાર 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે આવે છે. કારમાં ફ્રન્ટ પાવર વિન્ડો, એર કન્ડીશનર, સિંગલ DIN મ્યુઝિક સિસ્ટમ, USB, પાવર સ્ટીયરિંગ, સેન્ટ્રલ લૉકિંગ, ડીજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લુટૂથ કનેક્ટિવિટી સિસ્ટમ અને રિમોટ કીલેસ એન્ટ્રી જેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ કાર 22 કિલોમીટર  પ્રતિ લીટરની માઈલેજ આપે છે. આ કારને ઓટોમેટિક ગિયર ટ્રાન્સમિશનની સાથે 5.54 લાખ રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. 

Maruti S-Presso

મારૂતિની આ કાર એસ-પ્રેસોમાં કંપનીએ 1.0 લીટરની ક્ષમતાના એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 90 Nmનો ટોર્ક અને 67 bhpનો પાવર જનરેટ કરે છે. કારની Vxi AMT વેરિએન્ટ 5 સ્પીડ AGS ટ્રાન્સમિશન ગિયરબોક્સની સાથે આવે છે. કારમાં એર કન્ડીશનર, પાવર સ્ટીયરિંગ રિમોટ કીલેસ એન્ટ્રી, USB, ડીજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ગિયર પોઝિસનિંગ ઈન્ડિકેટર અને ઈન્ટીગ્રેટેડ મ્યુઝિક સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે. મારૂતિની આ કાર 21.7 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ