ઓટો / ગરમીમાં કાર રહેશે કૂલ, અપનાવો આ ટિપ્સ

auto tips news

ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આવી ગરમીમાં પાર્ક કરવામાં આવેલી કાર અંદરથી ઘણી ગરમ થઇ જાય છે. ગરમીમાં કારચાલકો માટે આ એક સામાન્ય સમસ્યા છે. અહીં આપેલ કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી તમે તમારી કારને કૂલ રાખી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ