વેચાણ / ઓટો સેક્ટરમાં સુસ્તીથી વધી ચિંતા, સતત 8માં મહીને કારના વેચાણમાં ઘટાડો

auto sector in india domestic passenger cars sale continuous drop from last year reason here why

દેશના ઓટો સેક્ટરમાં છેલ્લા ઘણા સમયથી સુસ્તીનો દોર જોવા મળી રહ્યો છે. છેલ્લા 8 માસથી સતત દેશના ડોમેસ્ટિક પેસેન્જર કારના વેચાણમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. આંકડાઓ અનુસાર, જૂન 2018માં 2,73,748 ડોમેસ્ટિક પેસેન્જર કારનું વેચાણ થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ