ગુનાખોરી / શટલ રિક્ષામાં બેસતા પહેલાં ચેતજો, મુસાફરના સ્વાંગમાં મહિલા સાથે જે થયું તે ચોંકાવનારું

auto rickshaw drive loot in Ahmedabad

રિક્ષા ગેંગનો હાહાકાર હવે ધીરે ધીરે વધી રહ્યો છે. અમદાવાદમાં રિક્ષામાં સવારી એક મહિલાને મોંઘી પડી હતી. આ ઘટનાને પગલે મુસાફરોમાં શટલ રિક્ષાનો ડર પાછો વધી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ