દુર્ઘટના / જેતપુરના લુણાગરા પાસે રિક્ષા પુલ પરથી ભાદર નદીમાં ખાબકતા મુસાફરો ગંભીર રીતે ઘાયલ

Auto rickshaw accident at Jetpur's Lunagara village

જેતપુરના લુણાગરા પાસે રિક્ષા પુલ પરથી ભાદર નદીમાં ખાબકતા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, જ્યાં રિક્ષામાં એકસાથે 9 જેટલા મુસાફરો સવાર હતા

બ્રેકિંગ ન્યૂઝ