ઓટોમોબાઇલ ઉદ્યોગના વળતાં પાણી / 10 લાખ લોકો બેકાર થવાની સંભાવના, NISSAN મોટર્સે 10 હજારને છૂટા કર્યા

auto industry asked government to stimulate demand by reducing the gst and warned due to slowdown 10 lakh people could be...

ઓટો સેક્ટરમાં મંદીની અસર આ ક્ષેત્રમાં કામ કરનારા લોકો પર પડવાની છે. ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચર્સે ચેતવણી આપી છે કે જો ઓટો સેક્ટરમાં મંદી બની રહે છે તો લગભગ 10 લાખ લોકોની નોકરી જઇ શકે છે. મેન્યુફેક્ચર્સે સરકારને જીએસટીના દરમાં ઘટાડો કરી 18 ટકાના એક સમાન દરથી લાગૂ કરવાની માંગ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ