ઑફર / ગ્રાહકોને આકર્ષવા માટે આ કંપની આપી રહી છે કાર પર ₹4.18 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

Auto Honda Amaze, City, Jazz, Civic And Crv Available On Discount Upto 4.18 Rupees

ઓટો સેક્ટરમાં સેલ્સ માટે ઓગસ્ટ 2019 સારું નથી રહ્યુ અને ભારતમાં Honda કારના ડોમેસ્ટિક વેચાણના મામલામાં 51.28% ઘટાડો થયો છે. ઓગસ્ટ 2018માં 17,020 યુનિટ્સનું વેચાણ થયું હતું, જેની સરખામણીએ ગત મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં 8,291 યુનિટ્સનું વેચાણ જ થઈ શક્યું હતું.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ