ખાસ વાંચો / ટ્રાફિક 'મેમો'ને લઈને મોટા સમાચાર! નીતિન ગડકરીએ આપી જાણકારી, જો તમે પણ વાહન ચલાવતા હોય તો વાંચી લેજો

authorities have issued over 198 cr traffic challans worth rs 1898 crore

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વર્ષ 2021 માં, સમગ્ર દેશમાં ટ્રાફિક ઉલ્લંઘનના કેસોમાં સત્તાવાળાઓ દ્વારા 1,898.73 કરોડ રૂપિયાના 1.98 કરોડથી વધુ ચલણ જારી કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ