VIDEO / દેશની તાકાત એવા INS વિક્રાંત પર ઓસ્ટ્રેલિયાના PM, આવું કરનારા પહેલા વિદેશી પ્રધાનમંત્રી, LCAના કોકપિટ પર પણ બેઠા

austrilia pm anthony albanese recieved a guard of honour on INS vikrant by Indian Navy

ઑસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝ મુંબઈમાં ભારતનાં સ્વદેશી INS વિક્રાંતની સવારી લીધી હતી. ભારતીય નૌસેના દ્વારા અલ્બનીઝને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ