મજબૂરી / પૈસાની તંગીના કારણે ઓસ્ટ્રેલિયાની પ્રથમ કાર રેસર બની એડલ્ટસ્ટાર, જાણો શું છે કહાની

Australia's first car racer turns into adult star

ખેલાડીએ મજબૂરીમાં શું શું કરવું પડે છે તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલી ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા સુપર કાર ડ્રાઇવર 'રેની ગ્રેસી'એ એડલ્ટ સ્ટાર બનવું પડ્યું. રેનીએ રેસિંગમાં પોતાની કરિયરની શાનદાર શરૂઆત કરી હતી. રેનીએ સિમોના સાથે મળીને 2015માં સુપર કાર રેસમાં ભાગ લીધો હતો. એડલ્ટ સ્ટાર બન્યા તેણે રેસિંગ છોડી દીધું છે. હવે રેનીનો દાવો છે કે તે એક સપ્તાહમાં ૨૫ હજાર ડોલર (લગભગ 19 લાખ રૂપિયા)ની કમાણી કરી લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ