OMG / ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની હાલત ગલી ક્રિકેટ જેવી થઇ! પ્રેક્ષકો વગરના સ્ટેડિયમમાં બોલ "ખોવાઈ ગયો" જુઓ વીડિઓ

Australian players forced to search for ball by themselves in empty stadium

ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વન ડે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી. કોરોનાવાયરસના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય લીધો હતો. પહેલી વન ડેમાં બેટ્સમેન વડે મારેલા એક શોટ દરમિયાન ફિલ્ડરે પોતે સ્ટેડિયમની અંદર જઈને બોલ શોધવો પડ્યો હતો. આ રમુજી પળનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ