બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:48 PM, 6 September 2024
પૈસા લઈને શરીર વેચતી હાઈ પ્રોફાઈલ કોલ ગર્લે ગ્રાહકોને લઈને એક મોટો ખુલાસો કર્યો છે જેના ખુલાસાએ આપણી ધારણા જ બદલી નાખી છે. લોકો કોલ ગર્લ સાથે શારીરિક સંબંધો બાંધવા આતુર હોય છે એવું પણ મનાતું હોય છે તેઓ ગ્રાહકોને તેમની ઈચ્છાનુસાર પૂર્ણ સંતોષ આપતી હોય છે પરંતુ તાજેતરમાં આનાથી તદ્દન ઉલટી વાત સામે આવી છે. 29 વર્ષની ઓસ્ટ્રેલિયન એસ્કોર્ટ ગર્લ મિકી ડેનિયલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મિકીએ કહ્યું કે હવે મર્દોની રુચિ બદલાઈ છે, તેઓ હવે અલગ રીતે વિચારે છે, હંમેશા તક ઝડપી લેવાની ફિરાકમાં નથી રહેતા.
ADVERTISEMENT
#ItsViral | Micki Daniels, an #Australia-based escort, opened up about her work and a new trend she is noticing in her clients. https://t.co/YWRLwKSBeM
— Hindustan Times (@htTweets) September 5, 2024
The woman's interview is viral. Read here 👇
કસ્ટમર ફક્ત સમય પસાર કરવા માગે છે
ADVERTISEMENT
મિકી ડેનિયલ્સે કહ્યું કે હવે જ્યારે તે તેના ગ્રાહકો સાથે છે, ત્યારે મોટાભાગના લોકો સેક્સની શોધમાં નથી. તેના બદલે, તેઓ ફક્ત તેની સાથે સમય પસાર કરવા માંગે છે, મિકીના જણાવ્યા અનુસાર આમાંના મોટાભાગના પુરુષો એકલતાનો શિકાર છે.
80 ટકા ક્લાયન્ટ્સ સંબંધ રાખવાનો ઈનકાર
ડેનિયલ્સે કહ્યું, "કોઈ પણ તેના પર વિશ્વાસ કરશે નહીં, પરંતુ મારા 80 ટકા ક્લાયન્ટ્સ સંબંધ રાખવાનો ઈનકાર કરે છે, તેઓ ફક્ત તેમની વાત સાંભળવા માંગે છે. એસ્કોર્ટ સર્વિસ આપતી આ મહિલાએ એમ પણ કહ્યું કે મને નથી લાગતું કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખતો હશે. તેઓ આ સમયે ઘણા સામાજિક દબાણનો સામનો કરી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે તેઓ નિશ્ચિત સંબંધમાં વિશ્વાસ કરવા લાગ્યા છે. પુરુષો કાયમી જીવનસાથીની શોધમાં હોય છે. આ માટે તેમના પર પરિવાર અને સંબંધીઓ તરફથી ઘણું દબાણ છે.
કેમ નથી બાંધતા સંબંધ
એસ્કોર્ટ ગર્લનું એવું પણ કહેવું છે કે મારી પાસે આવતાં પુરુષો એકલતાનો શિકાર બન્યાં હોય છે અને તેઓ ખાલી સમય પસાર કરવા આવતાં હોય છે તેઓ સંબંધ બાંધવાનો ઈન્કાર કરે છે.
વધુ વાંચો : કોલકાતા કાંડમાં '150 ગ્રામ વીર્ય'નો ફસાયો પેચ, કોનું? રહસ્ય ઘેરુ બને તેવો CBIનો ઘટસ્ફોટ
1 કલાકના 73,000 રુપિયા લે છે
ઓસ્ટ્રેલિયાની આ હાઈ પ્રોફાઈલ કોલ ગર્લ એક કલાકના 73,000 રુપિયા લે છે અને છતાં પણ તેના 80 ટકા ગ્રાહકો તેની સાથે સંબંધ બાંધતા નથી પરંતુ તેની પાસે ફક્ત સમય પસાર કરવા કે એકલતા મીટાવવા માટે આવતાં હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel Iran Conflict / VIDEO: ઈરાનમાં વોટર રિએક્ટર પર ઈઝરાયલનો જોરદાર હુમલો, જંગના ખૌફનાક દ્રશ્યો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.