ઓસ્ટ્રેલિયા આગ / ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોમાં માનવતાની મહેક; અનોખી રીતે આગ બચાવમાં કરશે અધધ દાન

Australian cricketers to donate 250 dollars per six in BBL for Australian fire fighter fans

BBLમાં મેલબર્ન સ્ટાર્સના ખેલાડી ગ્લેન મેક્સવેલ અને બ્રિસ્બેન હીટના કેપ્ટન ક્રિસ લિન અને હોબાર્ટ હરીકેન્સના ખેલાડી ડાર્સી શોર્ટ દ્વારા ટ્વીટર પર એવી જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ફાટી નીકળેલી ભયાનક આગના રાહત કાર્ય માટે પોતાનો હાથ આગળ વધારવા માંગે છે અને આ માટે તેઓ ચાલી રહેલી બિગ બેશ લીગ BBLમાં જેટલા છગ્ગા ફટકારશે તે સિક્સર દીઠ 250 ઓસ્ટ્રેલિયન ડોલર્સ એટલે કે તોતિંગ 12200 રૂપિયાનું દાન કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ