નિવેદન / બધો પૈસાનો ખેલ છે, કોઈ ટીમ ભારત પ્રવાસ રદ્દ ન કરે, પાકિસ્તાનને ના પાડવી સરળ : ઑસ્ટ્રેલિયન ક્રિકેટરના નિવેદનથી ખળભળાટ

australian cricketer usman khawaja said money speaks no one cancels india s tour it is easy to refuse pakistan

પાકિસ્તાનમાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ઉસ્માન ખ્વાજાએ કહ્યું છે કે પૈસા બોલે છે અને વિશ્વની કોઈ પણ ટીમ ભારત પ્રવાસ જવાની ના પાડી શકશે નહીં. પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ કરવો ખેલાડીઓ અને સંગઠનો માટે સરળ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ